દુનિયા ભારે વરસાદ અને હવે તોફાન ત્રાટક્યું... તાઈવાનમાં વિનાશથી બચવા સરકારની તૈયારી તાઈવાનમાં વાવાઝોડાની આશંકા વચ્ચે ભારે પવન અને ભારે વરસાદને કારણે એક વ્યક્તિનું મોત થયું છે. ઓછામાં ઓછા 70 લોકો ઘાયલ થયા છે. By Connect Gujarat Desk 03 Oct 2024 Share Twitter Share Whatsapp LinkedIn