દેશ હિમાચલની રાજ્યસભા બેઠક પરથી નડ્ડાનું રાજીનામું:ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ રહેશે બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ સોમવારે સાંજે હિમાચલ પ્રદેશની રાજ્યસભા બેઠક પરથી રાજીનામું આપી દીધું છે. નડ્ડા 2012થી રાજ્યસભાના સાંસદ છે. By Connect Gujarat 05 Mar 2024 Share Twitter Share Whatsapp LinkedIn