ભરૂચ: રક્ષાબંધનના પવિત્ર પર્વ પર બાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર સાથે નવા યજ્ઞોપવિત ધારણ કરવામાં આવ્યા
ભરૂચ નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળા ખાતે બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર સાથે જનોઈ બદલવામાં આવી છે. 70 થી વધુ ઋષિ કુમારો અને 30થી વધુ ભૂદેવો દ્વારા નવા યજ્ઞોપવિ ધારણ કરવામાં આવ્યા
/connect-gujarat/media/media_files/2025/08/09/rakshabandhan-festival-2025-08-09-14-49-32.jpg)
/connect-gujarat/media/media_files/2025/08/09/brahmins-chanted-mantras-2025-08-09-12-25-41.jpg)