મનોરંજનઘોડેસવારી કરતી વખતે રણદીપ હુડ્ડા પડી જતા ગંભીર ઈજા, હોસ્પિટલમાં દાખલ બોલિવૂડ એક્ટર રણદીપ હુડ્ડા વિશે મોટા સમાચાર સામે આવ્યા છે. હાલ રણદીપ હુડ્ડા મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ છે. By Connect Gujarat 13 Jan 2023 16:46 ISTShare Twitter Share Whatsapp LinkedIn