New Update
/connect-gujarat/media/post_banners/e2c8fdae0f4d003561c4b8897a280605008d1edb665309e5d88d9e9cca4da7c4.webp)
બોલિવૂડ એક્ટર રણદીપ હુડ્ડા વિશે મોટા સમાચાર સામે આવ્યા છે. હાલ રણદીપ હુડ્ડા મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ છે. મળતી માહિતી અનુસાર રણદીપ હુડ્ડા ઘોડા પર સવારી કરતી વખતે બેહોશ થઈ ગયો હતો અને તે ઘોડા પરથી પડી ગયો હતો જેમાં તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. ત્યારબાદ તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.