Connect Gujarat

You Searched For "RBI Bank"

આવતી કાલે 2000ની નોટ બદલવાનો છેલ્લો દિવસ અત્યાર સુધીમાં 3.43 લાખ કરોડ રૂપિયાની નોટો બેંકમાં પરત આવી

6 Oct 2023 4:25 PM GMT
અગાઉ નોટો બદલવાનો છેલ્લો દિવસ 30 સપ્ટેમ્બર હતો, પરંતુ છેલ્લા દિવસે આરબીઆઈએ એની મુદત એક સપ્તાહ વધારી દીધી હતી

તમારું કામ ફટાફટ પતાવજો,આવતા મહીને 12 દિવસ સુધી બેંકો રહેશે બંધ

27 April 2023 10:06 AM GMT
ભારતીય રિઝર્વ બેંકે સામાન્ય લોકો માટે મે મહિનાની બેંક રજાઓની યાદી બહાર પાડી.

RBI એ બેન્ક લોકરના નિયમમાં કર્યો ફેરફાર, વાંચો શું છે નવા નિયમો

23 Sep 2022 6:55 AM GMT
ભારતીય રિઝર્વ બેન્ક તરફથી ગ્રાહકોની સુરક્ષા અને સાવચેતીઓ ધ્યાનમાં રાખતા નિયમોમાં ફેરફાર કરવામાં આવતા હોય છે.

મોંઘવારી સામે લડત, RBI વ્યાજ દર 5.9 ટકા સુધી વધારશે...

15 Jun 2022 8:54 AM GMT
દેશમાં હાલ રેપો રેટ 4.9 ટકા છે. ચાલુ નાણાકીય વર્ષના અંત સુધી ફુગાવો 6.7 ટકા નોંધાવાનો લક્ષ્યાંક આરબીઆઈએ મૂક્યો હતો.

મેં મહિનામાં 11 દિવસ બેન્કમાં રહેશે રજા, ફટાફટ પતાવજો તમારા કામ...

26 April 2022 7:22 AM GMT
મેં મહિનામાં કુલ 11 રજાઓ આવી રહી છે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા 3 કેટેગરીમાં રજાઓની યાદી બહાર પાડે છે.

ક્રિપ્ટો પર RBI અને સરકાર સંપૂર્ણ સંકલનમાં કામ કરી રહી છેઃ સીતારમણ

14 Feb 2022 10:16 AM GMT
નાણામંત્રી નિર્મલા સીતારમણ અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના ગવર્નર શક્તિકાંત દાસે આ મુદ્દા પર ચર્ચા કરી હોવાથી ક્રિપ્ટોની ફરી ચર્ચા થઈ રહી છે....

ક્રેડિટ પોલિસી જાહેર - RBIએ વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી

8 Dec 2021 5:14 AM GMT
રિઝર્વ બેંકની મોનેટરી પોલિસી કમિટી (MPC) એ સતત 10મી બેઠકમાં પોલિસી રેટ સ્થિર રાખ્યા છે.

PM મોદીએ RBIની બે સ્કીમ લોન્ચ કરી, ગવર્નમેન્ટ સિક્યોરિટીઝમાં રોકાણ અને ફરિયાદોનું સમાધાન બનશે સરળ

12 Nov 2021 7:56 AM GMT
આ સ્કીમ દ્વારા હવે આમ રોકાણકારો પણ ગવર્નમેન્ટ સિક્યોરિટી અને બોન્ડ્સમાં રોકાણ કરી શકશે, એટલે કે રોકાણ માટે નવું માર્કેટ મળશે