બિઝનેસરૂપિયામાં રેકોર્ડ બ્રેક ધોવાણ, પહેલીવાર 82 રૂપિયાનું સ્તર પાર કર્યું શુક્રવારે ભારતીય રૂપિયામાં ભારે નબળાઈ જોવા મળી છે અને ડોલર સામે રૂપિયો પ્રથમ વખત 82ના સ્તર ને પાર કરતો જોવા મળ્યો છે. By Connect Gujarat 07 Oct 2022 12:07 ISTShare Twitter Share Whatsapp LinkedIn