દુનિયામક્કામાં તાપમાનનો પારો 52 ડીગ્રી, અત્યાર સુધી 645 હજયાત્રીઓના મોત સાઉદી અરેબિયાના મક્કામાં ગરમીના કારણે 12 થી 19 જૂન વચ્ચે 645 હજ યાત્રીઓના મોત થયા છે. જેમાં 68 ભારતીયોનો સમાવેશ થાય છે. રાજદ્વારીએ કહ્યું કે ઘણા ભારતીયો પણ ગુમ છે. By Connect Gujarat 20 Jun 2024 09:31 ISTShare Twitter Share Whatsapp LinkedIn