Connect Gujarat

You Searched For "Safe"

WhatsAPP માં આવી રહ્યું છે નવુ ફીચર, અંગત અને ગુપ્ત ચેટ માત્ર એપ પર જ નહીં પણ વેબ પર પણ સુરક્ષિત રહેશે!

19 Feb 2024 11:19 AM GMT
વોટ્સએપ ચેટિંગ માટે લોકપ્રિય એપ છે. આ એપની મદદથી એક જ ટેપથી ચેટિંગ કરી શકાય છે.

ન્યુ જર્સીમાં રહેણાંક મકાનમાં આગ, ભારતીય કોન્સ્યુલેટે કહ્યું તમામ ભારતીય વિદ્યાર્થીઓ સુરક્ષિત...

17 Feb 2024 6:30 AM GMT
અમેરિકાના ન્યુ જર્સી શહેરમાં એક રહેણાંક મકાનમાં આગ ફાટી નીકળી હતી. ઘટના સમયે બિલ્ડિંગમાં ઘણા ભારતીય વિદ્યાર્થીઓ અને વ્યાવસાયિકો હાજર હતા.

ગરમીમાં કેળાં થઈ જાય છે કાળા, તો અપનાવો આ 4 ટિપ્સ.....

2 Jun 2023 6:23 AM GMT
કેળાં એક એવું ફળ છે જે સરળતાથી બધે જ મળી રહે છે. કેળાં હેલ્થ માટે ખુબ જ લાભદાયી છે તેથી જ તેને સુપરફુડની કેટેગરીમાં રાખવામાં આવે છે.

ચોમાસામાં થતા રોગોથી બચવા કરો આ ઉપાયો, વરસાદની અસર તમારા સ્વાસ્થ્ય પર નહીં પડે

13 July 2022 10:36 AM GMT
વરસાદની ઋતુ અનેક બીમારીઓ લઈને આવે છે. આ સિઝનમાં શરદી, ફ્લૂ અને તાવ સામાન્ય છે. બાળકોથી લઈને પુખ્ત વયના કોઈપણ વ્યક્તિને મોસમી રોગો થઈ શકે છે.

અમરનાથ યાત્રા : બાબા બર્ફાનીના દર્શનાર્થે અમરનાથ યાત્રાએ પહોંચેલા ભરૂચના તમામ ભક્તો સુરક્ષિત...

10 July 2022 12:52 PM GMT
ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલા વેજલપુરમાંથી અમરનાથ યાત્રાએ એક લક્ઝરી બસ 46 જેટલા શ્રદ્ધાળુઓને લઈ નીકળી હતી.

ડેન્ગ્યુ-ચિકનગુનિયા તાવની સિઝન આવી રહી છે, આ ઉપાયો પહેલાથી જ અપનાવીને સુરક્ષિત રહો

8 July 2022 8:46 AM GMT
આ ચોમાસાની ઋતુમાં અનેક રોગોનું જોખમ નોંધપાત્ર રીતે વધી જાય છે. આ સિઝનમાં મચ્છરજન્ય રોગો થવાની સંભાવના પણ છે.

બાંદીપોરા ગુરેઝ સેક્ટરમાં એલઑસી નજીક આર્મી હેલિકોપ્ટર ક્રેશ, પાઇલટ અને કો-પાઇલટની શોધ શરૂ

11 March 2022 10:06 AM GMT
ઉત્તર કાશ્મીરના બાંદીપોરા જિલ્લાના ગુરેઝના તુલૈલ વિસ્તારમાં શુક્રવારે બપોરે ગુજરાન નાળા પાસે આર્મીનું ચિતા હેલિકોપ્ટર ક્રેશ થયું હતું.