Connect Gujarat

You Searched For "Savli Vadodara"

વડોદરાના સાવલીમાંથી ઝડપાયેલ કરોડો રૂપિયાના ડ્રગ્સ કેસમાં ભરૂચનું કનેકશન આવ્યું સામે, વાગરાની આ કંપનીમાં તૈયાર થતું હતુ ડ્રગ્સ

17 Aug 2022 12:45 PM GMT
ભરૂચ જી.આઇ.ડી.સી. સાયખા ખાતે તૈયાર કરી તેને મોક્સી ગામ ખાતેની ફેક્ટરીમા લાવી તેને સુકવી તેને પ્રોસેસ કરી ચોખ્ખો મેફેડ્રોન એમ.ડી. તૈયાર કરતા હતા

વડોદરા: બોટાદ લઠ્ઠાકાંડમાં વોન્ટેડ જટુભા રાઠોડ સાવલીથી ઝડપાયો, થઈ શકે છે અનેક ચોંકાવનારા ખુલાસા

27 July 2022 9:04 AM GMT
બોટાદના લઠ્ઠાકાંડ બાદ સરકાર અને પોલીસ તંત્ર હચમચી ગયું છે. લઠ્ઠાકાંડમાં 40 થી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યો છે...

" છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય " પંક્તિ ખોટી સાબિત થઇ, પ્રેમી સાથે લગ્ન કરવા પરણીતાએ દીકરાને પતાવી દીધો

28 Jun 2022 8:52 AM GMT
પ્રેમી સાથે લગ્ન કરવાની જીદે ચડેલી પરણીતાએ પોતાના છ વર્ષના પુત્રને ગળે ટુપો દઈ મોતને ઘાટ ઉતારી લાશ રઝળતી મુકી દીધી

બરોડા ડેરી સામે હલ્લાબોલની ધારાસભ્ય કેતન ઇનામદારે ઉચ્ચારી ચીમકી; જુઓ શું છે મામલો

20 Sep 2021 8:53 AM GMT
સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદાર અને ડેરીના પ્રમુખ દિનુમામા વચ્ચે સમાધાન થયા બાદ પણ ડેરીની સામાન્ય સભામાં ગત વર્ષ જેટલો જ ભાવફેર અપાતાં વિવાદનો ચરૂ ફરી...

વડોદરા :શ્રાવણના પ્રથમ સોમવારે જાણો સાવલીના ભીમનાથ મહાદેવનું મહાત્મય

27 July 2020 9:01 AM GMT
ભારતીય સનાતન ધર્મ સંસ્કૃતિમાં ભક્તિના માસ તરીકે શ્રાવણનો અનેરો મહિમા છે. શ્રાવણ મહિનો અને શિવની આરાધના એ તો એક સિક્કાની બે બાજુ જેવા ગણાય...