ગુજરાતસુરેન્દ્રનગર : CBI દ્વારા જિલ્લા કલેક્ટર કે. રાજેશની "ધરપકડ", લાંચ સહિત જમીન કૌભાંડમાં થઈ હતી 20થી વધુ ફરિયાદ જિલ્લા કલેક્ટર કનકીપતિ રાજેશને ત્યાં CBIના દરોડા લાંચ માંગવા સહિત નોંધાય હતી 20થી વધુ ફરિયાદ કલેક્ટર સહિત વચેટિયાની લાંચ મામલે થઈ ધરપકડ By Connect Gujarat 20 May 2022 20:50 ISTShare Twitter Share Whatsapp LinkedIn