Connect Gujarat

You Searched For "selling liquor"

ભરૂચ : ગંધાર-મુલેર નજીક નંબર પ્લેટ વગરના મોપેડ પર દારૂની ખેપ મારતા 2 ખેપિયાઓ ઝડપાયા...

8 May 2023 1:16 PM GMT
દારૂની 44 બોટલ જેની કિંમત રૂપિયા 22 હજારનો જથ્થો મળી મુલેરની નવી વસાહતમાં રહેતા 2 ઈસમોની રૂ. 97 હજારના મુદ્દામાલ સાથે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી...

અમદાવાદમાં દારૂ વેચવા માટે બુટલેગર બન્યો નકલી પોલીસ

29 Aug 2022 6:19 AM GMT
અમદાવાદ શહેરમાં દારૂ વેચનાર બુટલેગર પર પોલીસની તવાઈ બોલાવી રહી છે ત્યારે પોલીસથી બચવા અવનવી રીત અપનાવે છે.

અંકલેશ્વર : કુરિયર સર્વિસની આડમાં દારૂનો વેપલો ચલાવતા 2 શખ્સો ઝડપાયા, રૂ. 1.46 લાખનો મુદ્દામાલ જપ્ત

30 March 2022 12:03 PM GMT
કુરિયરના પાર્સલોની આડમાં વિદેશી દારૂનો જથ્થો લાવી વેચાણ કરવામાં આવે છે, ત્યારે પોલીસે દરોડા પાડી પાર્સલોમાં તપાસ કરી હતી

અમદાવાદ: કાયદાનું પાલન કરાવનાર પોલીસ જ કરી રહી છે કાયદાનો ભંગ, દારૂનું વેચાણ કરતાં બે જવાનો ઝડપાયા

27 Jan 2022 9:49 AM GMT
અમદાવાદ ગ્રામ્ય પોલીસની તપાસમાં ખુબ જ ચોંકવનારી ઘટના સામે આવી છે ખરેખર ચિંતાજનક છે.