સ્પોર્ટ્સ અફઘાનિસ્તાને અપસેટ સર્જ્યો, ઓસ્ટ્રેલિયાને 21 રનથી હરાવ્યું.. અફઘાનિસ્તાને મોટો અપસેટ સર્જ્યો અને ઓસ્ટ્રેલિયાને 21 રનથી હરાવ્યું. અફઘાનિસ્તાનના આ વિજય સાથે સેમીફાઈનલની રેસ રોમાંચક બની ગઈ છે. By Connect Gujarat Desk 23 Jun 2024 Share Twitter Share Whatsapp LinkedIn