ગુજરાતરાજ્યના બે નિવૃત વરિષ્ઠ અધિકારી સીએમ કાર્યાલયમાં નિમાયા ભૂપેન્દ્ર પટેલ તેમના મુખ્ય સલાહકાર અને સલાહકાર એમ બે નવી જગ્યાઓ કાર્યાલયમાં ઊભી કરીને રાજ્યના બે નિવૃત વરિષ્ઠ અધિકારીઓની આ જગ્યાએ નિમણૂક કરી છે. By Connect Gujarat 27 Dec 2022 15:45 ISTShare Twitter Share Whatsapp LinkedIn