મનોરંજનશક્તિમાન' દેખાશે મોટા પરદે, મુકેશ ખન્નાએ કરી મોટી જાહેરાત, ફિલ્મનો ખર્ચ ચોંકાવનારો સુપરહીરો 'શક્તિમાન' પર જ્યારથી ફિલ્મ બનાવવાની જાહેરાત થઈ ત્યારથી ફેન્સ ખુબ ઉત્સાહિત છે. એક્ટર મુકેશ ખન્નાએ શક્તિમાન બનીને ઘર-ઘરમાં નામ બનાવ્યું હતું. By Connect Gujarat 06 Jun 2023Share Twitter Share Whatsapp LinkedIn