દેશમહારાષ્ટ્રના રાયગઢમાં શિવસેના (UBT)ના નેતાનું હેલિકોપ્ટર ક્રેશ, પાયલોટ ઘાયલ.. મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં શુક્રવારે લેન્ડિંગ દરમિયાન હેલિકોપ્ટર ક્રેશ થતાં તેનો પાયલટ ઘાયલ થયો હતો. By Connect Gujarat 03 May 2024 13:05 ISTShare Twitter Share Whatsapp LinkedIn