અમરેલી : ખોદકામ દરમ્યાન વાવમાં 28 ફૂટ નીચે દટાયેલું શિવ મંદિર મળી આવ્યું, લોકોમાં સર્જાયું કુતૂહલ...
સૌરાષ્ટ્રમાં જૂની પરંપરાઓ સાથે જુનવાણી સંસ્કૃતિઓ જમીનમાં હજુ ધરબાયેલી છે. આ જમીનમાં ગરક થઈ ગયેલ અતિ પૌરાણિક વાવ વર્ષો બાદ ખોદકામ દરમ્યાન મળી આવી હતી.
/connect-gujarat/media/post_banners/0bff7a632c73bd88228daff709170b0abd90aa1debb229ac2e5bf117a07d1ef0.jpg)
/connect-gujarat/media/post_banners/3f869e38215bbbb085901501a6b52f40f7031f5f8bdc60a9302d6f114c9db6af.jpg)