શિવસેના યુબીટી બેઠકમાં ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
મહારાષ્ટ્રના પ્રાદેશિક પક્ષ શિવસેના (UBT) ના ધારાસભ્યો, સાંસદો અને જિલ્લા વડાઓની એક મોટી બેઠક શનિવારે યોજાઈ જેમાં તાજેતરના ભારત-પાકિસ્તાન તણાવ પર પણ ચર્ચા કરવામાં આવી
મહારાષ્ટ્રના પ્રાદેશિક પક્ષ શિવસેના (UBT) ના ધારાસભ્યો, સાંસદો અને જિલ્લા વડાઓની એક મોટી બેઠક શનિવારે યોજાઈ જેમાં તાજેતરના ભારત-પાકિસ્તાન તણાવ પર પણ ચર્ચા કરવામાં આવી
મહારાષ્ટ્ર ભાજપે જાહેરાત કરી છે કે નવી સરકાર 5 ડિસેમ્બરે મુંબઈના આઝાદ મેદાનમાં શપથ લેશે. પરંતુ મહારાષ્ટ્રમાં મહાયુતિને પ્રચંડ બહુમતી મળ્યા બાદ પણ સીએમના નામનો મુદ્દો અટવાયેલો છે.
ગયા વર્ષે શિવસેનામાં વિભાજન થયા પછી ચૂંટણી પંચે તાજેતરમાં એકનાથ શિંદેની આગેવાની હેઠળના જૂથને પક્ષનું નામ અને પ્રતીક સોંપ્યું હતું.