IND vs NZ : ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, શુભમન પર ફીદા થઈ આ ક્યૂટ ફેન, હાર્દિકે પૃથ્વીને ટ્રોફી આપીને જીત્યું દિલ..!
અમદાવાદમાં શુભમન ગીલે તોફાની સદી ફટકારીને દર્શકોના દિલ જીતી લીધા હતા. તેણે 63 બોલમાં 126 રનની અણનમ ઇનિંગ રમી હતી.
અમદાવાદમાં શુભમન ગીલે તોફાની સદી ફટકારીને દર્શકોના દિલ જીતી લીધા હતા. તેણે 63 બોલમાં 126 રનની અણનમ ઇનિંગ રમી હતી.
ભારતે ત્રણ વનડે શ્રેણીની પ્રથમ મેચમાં ન્યૂઝીલેન્ડને 12 રને હરાવ્યું હતું. તેણે બુધવારે હૈદરાબાદમાં જીત મેળવીને શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી છે.
શુભમન ગિલે ન્યૂઝીલેન્ડ સામેની હૈદરાબાદ વનડેમાં ઈતિહાસ રચ્યો છે. શુભમન ગિલે ધમાકેદાર પોતાની બેવડી સદી પૂરી કરી.