દેશસ્વર્ગસ્થ પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાને યુટ્યુબ દ્વારા ડાયમંડ પ્લે બટનથી સન્માનિત કરાયા, પિતાએ તસવીર શેર કરી... મૂસેવાલાના યુટ્યુબ એકાઉન્ટના 10 મિલિયન સબસ્ક્રાઇબર્સને પાર કરી ગયા છે. તેના પર યુટ્યુબે ડાયમંડ પ્લે બટન આપીને સન્માન કર્યું છે By Connect Gujarat 02 Oct 2022Share Twitter Share Whatsapp LinkedIn