T20 વર્લ્ડકપ: સ્કોટલેન્ડે નામીબિયાને હરાવ્યું, 5 વિકેટથી આપ્યો પરાજય
શુક્રવારે મોડી રાત્રે નામિબિયા અને સ્કોટલેન્ડ વચ્ચે વર્લ્ડ કપની મેચ રમાઈ હતી. સ્કોટલેન્ડે આ મેચ 5 વિકેટે જીતી લીધી હતી.બાર્બાડોસના કેન્સિંગ્ટન ઓવલમાં નામિબિયાએ ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.