રસોડામાં હાજર આ વસ્તુઓમાંથી બનાવો સ્ક્રબ, મળશે ચમકદાર અને કોમળ ત્વચા
શિયાળામાં શુષ્કતાના કારણે ત્વચાના મૃત કોષોની સમસ્યા થાય છે. તેને દૂર કરવા માટે, અઠવાડિયામાં એક કે બે વાર સ્ક્રબ કરવું ખૂબ જ જરૂરી છે. તો આ માટે બજારમાંથી મોંઘા સ્ક્રબ ખરીદવાને બદલે ઘરે જ કુદરતી સ્ક્રબ બનાવો.
/connect-gujarat/media/post_banners/0cd46e1333192b56871f34b43f735770296c9a1346a81fc81b0ed4f635b415b2.webp)
/connect-gujarat/media/post_banners/b73549ac61215b0cbf4f615003a92a3ab5f382ec3d3398715e5ce8ca518bc445.webp)