આ દિવસે થશે વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ, શું ભારતને અસર કરશે ?
હિંદુ ધર્મ અનુસાર આ સમયગાળા દરમિયાન કોઈ પણ દેવી-દેવતાને સ્પર્શ ન કરવો જોઈએ.
હિંદુ ધર્મ અનુસાર આ સમયગાળા દરમિયાન કોઈ પણ દેવી-દેવતાને સ્પર્શ ન કરવો જોઈએ.
દેવ દિવાળીએ ચંદ્રગ્રહણ હોવાથી છેલા 286 વર્ષની પરંપરા આજે બદલાય હતી. જોકે, નરસિંહજીની પોળમાં જ નાના નરસિંહ ભગવાનનું પણ મંદિર આવેલું છે.
આંશિક સૂર્યગ્રહણના કારણે ગુજરાતના મોટાભાગના મંદિરોના દ્વાર ભક્તો માટે બંધ રહ્યા હતા.
આજે આ વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ થવા જઈ રહ્યું છે. શાસ્ત્રોમાં ગ્રહણ સંબંધિત ઘણા નિયમો અને ઉપાયો જણાવવામાં આવ્યા છે. જેને અનુસરવાથી ગ્રહણને કારણે થતી અનેક પ્રકારની સમસ્યાઓથી છુટકારો મેળવી શકાય છે.
આજે આ વર્ષનું બીજું અને છેલ્લું સૂર્યગ્રહણ થવા જઈ રહ્યું છે. 25 ઓક્ટોબર, મંગળવારના રોજ વર્ષ 2022ના છેલ્લા સૂર્યગ્રહણને લઈને ગામડાથી લઈને શહેર સુધી દરેક જગ્યાએ લોકોમાં ભારે ઉત્તેજના છે.