હવે, LAC પર ચીનને લાગશે ભારતથી ડર, અમેરિકા પાસેથી ખરીદશે "MQ-9B પ્રિડેટર ડ્રોન", જાણો શું છે તેની ખાસિયત..!
દેશમાં આજે MQ 9B પ્રિડેટર ડ્રોન નેવી ડેની ઉજવણી કરવામાં આવી રહી છે. 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં જીત બાદ સેનાને નોંધપાત્ર રીતે અપગ્રેડ કરવામાં આવી છે.