ઇન્ડિયન પ્રીમિયર લીગSRH vs LSG: હૈદરાબાદ સામે જીત બાદ લખનૌની પ્લેઓફની આશા અકબંધ.! IPL 2023ની 58મી મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સે સનરાઈઝર્સ હૈદરાબાદને 7 વિકેટે હરાવ્યું હતું. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા હૈદરાબાદે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 182 રન બનાવ્યા હતા. By Connect Gujarat 14 May 2023 08:33 ISTShare Twitter Share Whatsapp LinkedIn