દેશ UPમાં 63 માફિયાઓ STFની રડાર પર: લિસ્ટમાં સપા-બસપા નેતા પણ સામેલ 4 મેના રોજ જ્યારે UP STF તેના સ્થાપના દિવસની ઉજવણી કરી રહી હતી, ત્યારે ઉત્તર પ્રદેશમાંથી વધુ એક માફિયાનો ખાત્મો થયો હતો. By Connect Gujarat 05 May 2023 Share Twitter Share Whatsapp LinkedIn