2 દિવસના ઘટાડા બાદ બજાર લીલા નિશાનમાં બંધ, સેન્સેક્સ-નિફ્ટીમાં વધારો
સપ્તાહના પહેલા ટ્રેડિંગ દિવસે સોમવારે સ્થાનિક શેરબજારમાં હરિયાળી જોવા મળી. સેન્સેક્સ અને નિફ્ટીમાં લગભગ એક ટકાનો વધારો નોંધાયો.
સપ્તાહના પહેલા ટ્રેડિંગ દિવસે સોમવારે સ્થાનિક શેરબજારમાં હરિયાળી જોવા મળી. સેન્સેક્સ અને નિફ્ટીમાં લગભગ એક ટકાનો વધારો નોંધાયો.
શેરબજારમાં નબળા ટ્રેડિંગ વચ્ચે આજથી એક નવો IPO સબસ્ક્રિપ્શન માટે ખુલ્યો છે. ખાસ વાત એ છે કે ગ્રે માર્કેટમાં આ કંપનીના શેરના GMPમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે.
સપ્તાહના છેલ્લા કારોબારી દિવસે શુક્રવારે સ્થાનિક શેરબજારમાં હરિયાળી જોવા મળી. શરૂઆતના કારોબારમાં, સેન્સેક્સ 219.05 પોઈન્ટ વધીને 81,171.04 પર પહોંચ્યો
બુધવારે સ્થાનિક શેરબજાર લીલા નિશાન પર ખુલ્યું, પાછલા ટ્રેડિંગ સત્રની નકારાત્મકતામાંથી બહાર નીકળ્યા. ગઈકાલના ઘટાડામાંથી સ્વસ્થ થતાં, શેરબજારોમાં શરૂઆતના કારોબારમાં ઉછાળો જોવા મળ્યો
સપ્તાહના પહેલા કારોબારી દિવસે શેરબજારની શરૂઆત લીલા નિશાન સાથે થઈ હતી. શરૂઆતના કારોબારમાં, સેન્સેક્સ ૩૮૬.૯૫ પોઈન્ટ વધીને ૮૦,૮૮૮.૯૪ પર પહોંચ્યો,
એશિયન શેરબજારોમાં ઉછાળા વચ્ચે સોમવાર પછી અઠવાડિયાના બીજા કારોબારી દિવસે મંગળવારે ભારતીય શેરબજારમાં પણ ઉછાળો જોવા મળી રહ્યો છે. બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સ 300પોઈન્ટ ઉછળ્યો.
પહેલા મોટા શહેરો અને મેટ્રોપોલિટન વિસ્તારોના લોકો શેર બજારમાં રોકાણ કરતા હતા, હવે ભરૂચ- અંકલેશ્વર સહિતના નાના શહેરોમાં પણ લોકો શેરબજાર તરફ વળ્યા