Ind Vs Eng : બુમરાહની ઘાતક બોલિંગ, સ્ટમ્પને હવામાં ઉડાવ્યું, જુઓ Video
બુમરાહે પોતાની બોલિંગ વડે ઈંગ્લિશ બેટ્સમેનોને હરાવ્યા અને પ્રથમ દાવમાં 3 શાનદાર વિકેટ લીધી.
બુમરાહે પોતાની બોલિંગ વડે ઈંગ્લિશ બેટ્સમેનોને હરાવ્યા અને પ્રથમ દાવમાં 3 શાનદાર વિકેટ લીધી.
ભારતીય મહિલા ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરને ગુસ્સા આવતો બેટ વડે તેને સ્ટમ્પને ફટકાર્યું હતું. ICCએ તેના પર બે મેચનો પ્રતિબંધ મૂક્યો છે.