ધર્મ દર્શનસુરેન્દ્રનગર : નૂતન વર્ષે ગૌવંશ સાથે જોડાયેલી અનોખી પરંપરા, જોઈ તમે પણ થઈ જશો આશ્ચર્યચકિત..! ગામના ગોપાલકો આગળ દોડે છે, અને પાછળ ગાય માતા દોડે છે. ગાય માતા દોડ્યા બાદ ગ્રામજનો રજ માથા પર ચઢાવી ધન્યતા અનુભવે છે. By Connect Gujarat 26 Oct 2022 15:35 ISTShare Twitter Share Whatsapp LinkedIn