આરોગ્યશું તમે જાણો છો.? સૂકી મેથી ખાવાના ફાયદા શરીર બની જશે એકદમ નીરોગી મેથી થી વધતું વજન પણ કંટ્રોલમાં રહે છે. મોટપણું ઘણી બીમારીઓનું ઘર છે. જો તમે વધતા વજનથી પરેશાન છો તો મેથીને આખી રાત પલાળીને સવારે ખાવાનું રાખો.. By Connect Gujarat 14 Jun 2024Share Twitter Share Whatsapp LinkedIn