T20 વર્લ્ડકપ: શ્વાસ થંભાવી દેતી મેચમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું
T20 વર્લ્ડ કપમાં ભારતે પાકિસ્તાનને 120 રનના ટાર્ગેટને ચેઝ કરવા દીધો નહોતો. પાકિસ્તાનની ટીમ 7 વિકેટે 113 રન જ બનાવી શકી હતી. આ T20 ઈન્ટરનેશનલમાં ભારતે ડિફેન્ડ કરેલો સૌથી લોએસ્ટ ટોટલ સ્કોર છે