તમિલનાડુ સહિત દેશના આ ભાગોમાં વરસાદનું એલર્ટ, પહાડોમાં હિમવર્ષા શરૂ
રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને NCR વિસ્તારમાં ફરી એકવાર હવામાન સાફ થઈ ગયું છે. થોડા દિવસો પહેલા દિલ્હી-NCRનું આકાશ વાદળછાયું હતું.
રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને NCR વિસ્તારમાં ફરી એકવાર હવામાન સાફ થઈ ગયું છે. થોડા દિવસો પહેલા દિલ્હી-NCRનું આકાશ વાદળછાયું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે બપોરે દીક્ષાંત સમારોહ માટે તમિલનાડુની ગાંધીગ્રામ ગ્રામીણ યુનિવર્સિટીની મુલાકાત લેશે.
રાજ્યમાં અવિરત વરસાદને જોતા શુક્રવારે તમિલનાડુના કેટલાક જિલ્લાઓમાં શાળાઓ અને કોલેજો બંધ રહેશે.