Connect Gujarat

You Searched For "TATA IPL"

કુલદીપ યાદવે તેના ઘાતક બોલથી સ્ટમ્પ તોડ્યો, બેટ્સમેન સ્તબ્ધ, જુઓ વિડીયો

13 April 2024 7:08 AM GMT
દિલ્હી કેપિટલ્સના ચાઈનામેન કુલદીપ યાદવે શુક્રવારે લખનૌ સુપરજાયન્ટ્સ સામે તેની ઘાતક બોલિંગ માટે પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યો હતો.

IPL: પોઈન્ટ ટેબલમાં મોટો ફેરફાર, રાજસ્થાન રોયલ ટોચના સ્થાને, MI પ્રથમ જીત સાથે આ સ્થાન પર પહોંચી

8 April 2024 7:51 AM GMT
આઈપીએલ 2024માં રવિવારના દિવસે ડબલ હેડર મેચ રમાઈ હતી. પહેલી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઈ હતી.

IPL: સનરાઇઝર્સ હૈદરાબાદે ચેન્નાઇ સુપર કિંગ્સને હરાવ્યું,અભિષેક શર્માની વિસ્ફોટક ઇનિંગ્સ

6 April 2024 2:46 AM GMT
સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)એ ઈન્ડિયન પ્રીમિયર લીગ-2024માં તેના હોમ ગ્રાઉન્ડ પર સતત બીજી મેચ જીતી છે.

IPL: આજે મુંબઇ ઇન્ડિયન્સની ઘર આંગણે રાજસ્થાન રોયલ્સ સામે કસોટી, હાર્દિક પંડ્યાના નિર્ણયો પર રહેશે નજર

1 April 2024 6:00 AM GMT
IPL 2024ની 14મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સનો સામનો રાજસ્થાન રોયલ્સ સાથે થશે. આ મેચ આજે એટલે કે 1 એપ્રિલે મુંબઈના હોમ ગ્રાઉન્ડ એટલે કે વાનખેડે સ્ટેડિયમમાં...

અમદાવાદ: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે ગુજરાત અને હૈદરાબાદ વચ્ચે મેચ

31 March 2024 5:28 AM GMT
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઈટન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે મેચ રમાશે. IPL 2024ની આ 12મી મેચ રોમાંચક હશે

IPL 2024: 'આ પાગલપન છે...' ફેને હાર્દિક પંડ્યા વિશે પુછતા આર અશ્વિને આપ્યો આ જવાબ..

30 March 2024 12:48 PM GMT
ઓફ સ્પિનર ​​આર અશ્વિને હાર્દિક પંડ્યાનો બચાવ કર્યો છે, જે IPL 2024માં મુંબઈની કેપ્ટનશીપ કરતી વખતે નિષ્ફળ રહ્યો હતો.

ફેન સુરક્ષાને ટાળીને વિરાટને મળવા પહોંચ્યો, મેદાનની વચ્ચે તેના પગને સ્પર્શ કર્યો, વિડીયો વાયરલ..

26 March 2024 7:47 AM GMT
ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીના ચાહકોની દુનિયામાં કોઈ કમી નથી. વિરાટ કોહલીની ફેન ફોલોઈંગનું સ્તર અલગ છે.

PBKS vs DC: પહેલી જ મેચમાં દિલ્હી કેપિટલ્સને ઝટકો, સ્ટાર બોલર થયો ઘાયલ..

23 March 2024 3:21 PM GMT
IPL 2024ની બીજી મેચમાં દિલ્હી કેપિટલ્સ પંજાબ કિંગ્સ સાથે સામસામે છે. પ્રથમ બેટિંગ કરતા દિલ્હીએ 9 વિકેટ ગુમાવીને 174 રન બનાવ્યા હતા.

આજથી IPLનો પ્રારંભ, આજે CSK અને RCB વચ્ચે ટક્કર...

22 March 2024 10:42 AM GMT
IPL 2024નો ફિવર આજથી શરૂ થશે. ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામસામે ટકરાશે.

માહીએ પોતાના ઉત્તરાધિકારીની કરી જાહેરાત, CSKની કપ્તાની ઋતુરાજ ગાયકવાડને સોંપી

21 March 2024 12:29 PM GMT
એમ.એસ. ધોનીએ ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન પદેથી રાજીનામું આપી દીધું છે. ઋતુરાજ ગાયકવાડ IPL 2024માં ટીમનું નેતૃત્વ કરશે.

IPL: હાર્દિક પંડ્યાના ગુજરાત ટાઈટન્સ છોડવા અંગે મુખ્ય કોચ આશિષ નહેરાનું નિવેદન, વાંચો શું કહ્યું

17 March 2024 11:44 AM GMT
ગુજરાત ટાઇટન્સે હાર્દિક પંડ્યાની કપ્તાનીમાં IPL 2022ની સિઝન જીતી હતી. આ પછી, IPL 2023 સિઝનની ફાઇનલમાં પહોંચી હતી

IPL 2024: નાની ઉંમર અને મોટી સિદ્ધિઓ! આ યુવા કેપ્ટનોએ ચમકતી IPL ટ્રોફી ઉપાડી...

15 March 2024 6:38 AM GMT
ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ 2024)ની 17મી સિઝન શરૂ થવામાં હવે માત્ર થોડા જ દિવસો બાકી છે.