50MP કેમેરા સાથે Huawei Pura 70 સિરીઝ લોન્ચ, વાંચો સ્માર્ટફોનના ફીચર્સ ..
Huawei એ તેના ગ્રાહકો માટે Pura 70 સિરીઝ લોન્ચ કરી છે. કંપનીની આ સીરીઝ ચીનમાં લોન્ચ કરવામાં આવી છે.
Huawei એ તેના ગ્રાહકો માટે Pura 70 સિરીઝ લોન્ચ કરી છે. કંપનીની આ સીરીઝ ચીનમાં લોન્ચ કરવામાં આવી છે.
વોટ્સએપના ભારતમાં લાખો ગ્રાહકો છે, જેઓ તેમની જરૂરિયાત મુજબ તેનો ઉપયોગ કરે છે. WhatsApp સંદેશાઓને વધુ વ્યક્તિગત બનાવવા માટે, એપ્લિકેશને એક નવું ચેટ ફિલ્ટર રજૂ કર્યું છે.
સતત સમાચારોમાં રહેનાર એલોન મસ્ક અને તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X એ તાજેતરમાં એક મોટા ફેરફારની જાહેરાત કરી છે.
કંપનીએ આ શ્રેણીમાં બે નવા સ્માર્ટફોન રજૂ કર્યા છે.
તમારો મોબાઈલ ખોવાઈ ગયા પછી, તમારી અંગત માહિતીને સુરક્ષિત રાખવાની સૌથી મોટી સમસ્યા છે.
એપલની આઈફોન સીરીઝને લઈને યુઝર્સમાં ઘણો ક્રેઝ છે. હવે Appleની iPhone 16 સીરિઝ વિશે માહિતી આવવા લાગી છે.
જો તમે નવો ફોન ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ માહિતી તમારા માટે ઉપયોગી થઈ શકે છે.