IND vs AUS: ટેસ્ટ સિરીઝ પહેલા જ કાંગારુઓ હિંમત હારી ગયા, સ્મિથે અશ્વિનને કહ્યો શ્રેષ્ઠ બોલર..!
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટેસ્ટ શ્રેણીની શરૂઆત પહેલા કાંગારુ ટીમના વાઇસ કેપ્ટન સ્ટીવ સ્મિથે ભારતીય સ્પિનર રવિચંદ્રન અશ્વિનના વખાણ કર્યા છે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટેસ્ટ શ્રેણીની શરૂઆત પહેલા કાંગારુ ટીમના વાઇસ કેપ્ટન સ્ટીવ સ્મિથે ભારતીય સ્પિનર રવિચંદ્રન અશ્વિનના વખાણ કર્યા છે.
ભારતે બાંગ્લાદેશ સામેની બે ટેસ્ટ મેચની શ્રેણીની બીજી મેચ ત્રણ વિકેટથી જીતી લીધી છે.
ઈંગ્લેન્ડની ટીમ હાલ પાકિસ્તાનના પ્રવાસે છે. બંને ટીમો વચ્ચે ગુરૂવારથી રાવલપિંડીમાં ટેસ્ટ શ્રેણીનો પ્રારંભ થઈ રહ્યો છે.