ઇન્ડિયન પ્રીમિયર લીગ IPL 2023 પહેલા ફેન્સે RCBને આપી મોટી ભેટ, ટૂર્નામેન્ટના ઈતિહાસમાં આવી ત્રીજી ટીમ બનાવી..! ઈન્ડિયન પ્રીમિયર લીગ 31 માર્ચથી શરૂ થવાની છે, જેના માટે 10 ટીમોએ પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. By Connect Gujarat 27 Mar 2023 Share Twitter Share Whatsapp LinkedIn