શિયાળાની ઋતુમાં આ સુંદર સ્થળોની મુલાકાત લેવાનો પ્લાન બનાવો
શિયાળાની ઋતુમાં તમે રાજસ્થાન ફરવા જઈ શકો છો. અહીં ઘણા સુંદર અને ઐતિહાસિક સ્થળો છે જેને જોવા માટે દેશ-વિદેશથી લોકો આવે છે. ઉદયપુરના તળાવો, જયપુરની ભવ્ય હવેલીઓથી લઈને જેસલમેરના રેતીના ટેકરાઓ સુધી અહીં જોવાલાયક ઘણી જગ્યાઓ છે.