ગુજરાતસુરેન્દ્રનગર લખતરમાં રેલવે કર્મચારીએ ટ્રેન નીચે પડતુ મૂકી જીવન ટૂંકાવ્યુ લખતર ખાતે શ્રેયાંસ સોસાયટીમાં રહેતા અને રેલવેમાં ફરજ બજાવતા 45 વર્ષે સુરેશભાઈએ ટ્રેન સામે પડતું મૂકી આપઘાત કરી લેતા ભારે ચકચાર મચી જવા પામી છે. By Connect Gujarat 25 Jun 2024 11:34 ISTShare Twitter Share Whatsapp LinkedIn