દેશઉત્તરાખંડમાં મોટો અકસ્માત, ટાટા સુમો ખાઈમાં ખાબકી, બે લોકોના મોત, 9 ઘાયલ.. ઉત્તરાખંડમાં રવિવારે એક દુઃખદ અકસ્માત સર્જાયો હતો. ટાટા સુમો વાહનને અકસ્માત નડ્યો હતો, જેમાં બે લોકોના મોત થયા હતા અને આઠ ઘાયલ થયા હતા. By Connect Gujarat 31 Mar 2024 13:11 ISTShare Twitter Share Whatsapp LinkedIn