સ્પોર્ટ્સIND vs BAN: બાંગ્લાદેશ સામેની ODI શ્રેણીમાંથી શમી બહાર, આ તોફાની બોલરને મળ્યું સ્થાન.! ભારતીય ટીમ હાલ બાંગ્લાદેશના પ્રવાસે છે. ટીમ ઈન્ડિયા રવિવારથી બાંગ્લાદેશ સામે ત્રણ મેચની વનડે શ્રેણી રમવાની છે. By Connect Gujarat 03 Dec 2022 12:14 ISTShare Twitter Share Whatsapp LinkedIn