ભરૂચભરૂચ : સારવાર લેતા સગાને દેશી દારૂ આપવા આવેલ 2 શખ્સો સિવિલ હોસ્પિટલમાંથી ઝડપાયા... ભરૂચની સિવિલ હોસ્પિટલ અવારનાવર કોઈને કોઈ વાતે વિવાદમાં રહેતી આવી છે, ત્યારે હવે સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં દેશી દારૂની પોટલીઓ સાથે 2 લોકો ઝડપાતા હાહાકાર મચ્યો છે. By Connect Gujarat 09 Mar 2022 15:49 ISTShare Twitter Share Whatsapp LinkedIn