સુરતસુરતે ભાજપને આપી પહેલા કમળની ભેટ ! ભાજપના મુકેશ દલાલ બિનહરીફ વિજેતા જાહેર છેલ્લા બે દિવસથી ચાલી રહેલા રાજકીય ડ્રામાને અંતે રવિવારે બપોરે ચૂંટણી અધિકારી ડો. સૌરભ પારઘીએ કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ જાહેર કર્યું હતું. By Connect Gujarat 22 Apr 2024Share Twitter Share Whatsapp LinkedIn