UPSCનું પરિણામ જાહેર,શક્તિ દુબે પ્રથમ ક્રમે,241 ઉમેદવારો થયા ઉતીર્ણ, ટોપ-30માં ત્રણ ગુજરાતી
પરીક્ષામાં કુલ 1009 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાંથી માત્ર 241 ઉમેદવારો જ ઉત્તીર્ણ થયા છે. UPSCની પરીક્ષામાં ઉત્તીર્ણ ટોપ-30 ઉમેદવારોમાં ત્રણ ગુજરાતી સામેલ છે.
/connect-gujarat/media/media_files/2025/06/03/6BfegSweR4Oh6SZgJBhY.jpg)
/connect-gujarat/media/media_files/2025/04/22/yPrMK2LHJEy69CMBGUKs.jpg)