ઉત્તરાખંડ: બદ્રીનાથ હાઇવે પર મીની બસ નદીમાં ખાબકતા 8 શ્રધ્ધાળુના મોત
ઉત્તરાખંડના બદ્રીનાથ હાઈવે પર એક મીની બસ (ટ્રાવેલર) અલકનંદા નદીમાં ખાબકી હતી. આ અકસ્માતમાં 8 શ્રદ્ધાળુઓના મોત થયા છે, જ્યારે 15 ઘાયલ થયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે મીની બસમાં 25 શ્રદ્ધાળુઓ સવાર હતા.
/connect-gujarat/media/media_files/FcenuhreFpmBIUpYpWOr.jpg)
/connect-gujarat/media/media_files/Sfqfi9VMVYbybX63wSZ5.jpg)