રેલ્વેમાં 1154 એપ્રેન્ટીસ પદ માટે ભરતી, 10 પાસ કરી શકે છે અરજી
પૂર્વ મધ્ય રેલવેએ એપ્રેન્ટિસની જગ્યાઓ માટે અરજીઓ આમંત્રિત કરી છે. ઉમેદવારો આ માટે 14મી ફેબ્રુઆરી સુધી અરજી કરી શકે છે. શૈક્ષણિક લાયકાતના આધારે તૈયાર કરેલ મેરિટ દ્વારા પસંદગી કરવામાં આવશે.
/connect-gujarat/media/media_files/2025/07/08/agniveer-2025-07-08-17-51-55.jpg)
/connect-gujarat/media/media_files/2025/01/26/3WqUfDN7Rg6P54omoNzH.jpg)
/connect-gujarat/media/media_files/2024/10/21/vw0olYHzj6p607wC6W5u.jpg)