વૈભવ સૂર્યવંશીએ ફરી એકવાર ભારે તબાહી મચાવી, 252.63 ના સ્ટ્રાઇક રેટથી રન બનાવ્યા
ઇંગ્લેન્ડે આ મેચમાં પહેલા બેટિંગ કરી અને 174 રનમાં ઓલઆઉટ થઈ ગયું. કેપ્ટન આયુષ મહાત્રે સાથે ઇનિંગ્સની શરૂઆત કરતા, વૈભવે પોતાની વિસ્ફોટક બેટિંગ રોકી ન હતી