ગુજરાતગુજરાત કોંગ્રેસનાં દિગ્ગજ નેતા મૌલિન વૈષ્ણવનું ટૂંકી માંદગી બાદ દૂ:ખદ અવશાન.... ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિના પૂર્વ ઉપ પ્રમુખ અને ગુજરાત સેવા દળના પ્રમુખ મૌલિનભાઈ વૈષ્ણવનું ટૂંકી બીમારી બાદ આજે દુઃખદ અવસાન થયું છે. By Connect Gujarat 15 Aug 2023 17:12 ISTShare Twitter Share Whatsapp LinkedIn