દેશભારતના નવા વિદેશ સચિવ બન્યાં વિક્રમ મિસરી વરિષ્ઠ રાજદ્વારી વિક્રમ મિસરીએ આજે ભારતના નવા વિદેશ સચિવ તરીકે કાર્યભાર સંભાળી લીધો છે. 1989 બેચના ભારતીય વિદેશ સેવા અધિકારી મિસરીએ વિનય ક્વાત્રાનું સ્થાન લીધું હતું. By Connect Gujarat Desk 15 Jul 2024 15:19 ISTShare Twitter Share Whatsapp LinkedIn