દેશકર્ણાટક : વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર, 10 મેના રોજ થશે મતદાન, 13મી મેના રોજ ખુલશે મતપેટીઓ મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે પ્રેસ કોન્ફરન્સમાં જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે કર્ણાટકમાં 5.21 કરોડ મતદારો છે, જે 224 વિધાનસભા સીટો પર મતદાન કરશે. By Connect Gujarat 29 Mar 2023 12:59 ISTShare Twitter Share Whatsapp LinkedIn