દુનિયા પાકિસ્તાને ફરી કર્યો યુધ્ધવિરામનો ભંગ, ફાઇરિંગમાં ભારતના 1 જવાન અને 1 નાગરિક ઘાયલ.... આઠ દિવસમાં ફરી આંતરરાષ્ટ્રીય સરહદ પર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરતા પાકિસ્તાને અરનિયા સેક્ટરની ભારતની તમામ આઠ ચોકીઓ પર ભારે ગોળીબાર કર્યો હતો. By Connect Gujarat 27 Oct 2023 Share Twitter Share Whatsapp LinkedIn